છેલ્લાં કેટલાંક સમયથી યુવાનોને હાર્ટ એટેક આવવાના બનાવો વધી રહ્યા છે. આજે ઉધના વિસ્તારમાં રહેતા માત્ર 25 વર્ષના યુવાનને હાર્ટ એટેક આવ્યો હતો. જેથી તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં અંદાજે 1 કલાક જેટલો સમય ડોક્ટરોએ યુવકને બચાવવા લગાવ્યો હતો. જોકે, તેને બચાવી શક્યા ન હતા અને અંતે યુવકે દમ તોડી દીધો હતો.
ગેરેજ ચલાવી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો મળતી માહિતી