મનીષા લવ કુમાર શાહ અને મિતેશ આર. અમીનની રાજ્યના નવા એડિશનલ એડવોકેટ જનરલની નિયુક્તિ કરવામાં આવી છે, રાજ્યમાં એડવોકેટ જનરલ ઉપરાંત હવે બે એડિશનલ એડવોકેટ જનરલ પણ રાજ્યને પોતાની સેવાઓ આપશે. મનીષા લવ કુમાર શાહ રાજ્યમાં એડિશનલ એડવોકેટ જનરલ બનનાર પહેલા મહિલા વકીલ છે
મનીષા લવ કુમાર શાહ રાજ્યમાં એડિશનલ એડવોકેટ જનરલ બનનાર પહેલા મહિલા વકીલ બની ગયા છે. રાજ્યના એડિશનલ એડવોકેટ જનરલ તરીકે મનીષા લવ કુમાર શાહ અને મિતેશ આર. અમીનની નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્યમાં એડવોકેટ જનરલ ઉપરાંત હવે બે એડિશનલ એડવોકેટ જનરલ પણ રાજ્યને પોતાની સેવાઓ આપશે. રાજ્યમાં એડવોકેટ જનરલ ઉપરાંત બે વધારાના એડવોકેટ જનરલ પણ રાજ્યને તેમની સેવાઓ આપશે. રાજ્ય સરકારે શનિવારે એક નોટિફિકેશન દ્વારા મનીષા લવકુમાર શાહ અને મિતેશ આર અમીનની નિમણૂક કરી હતી.