અમદાવાદમાં ચાલતા માલધારીઓના આંદોલનને યુવા નેતા પ્રવીણ રામનું સમર્થન મળ્યું છે પ્રવીણ રામે ગૌમાતાના મૃત્યુ બાબતે ગુજરાતની ભાજપ સરકાર પાર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ગૌમાતાના મૃત્યુ પાછળ ગુજરાતની ભાજપ સરકાર જવાબદાર છે
પ્રવીણ રામે આ આંદોલનને પોતાનું સમર્થન આપતા કહ્યું કે માલધારી સમાજ ને જ્યા જરૂર પડશે ત્યાં તેઓ તેમની સાથે ઉભા રહેશે