લોકસભા 2024 પહેલા આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભંગાણ સર્જાય તેવા એંધાણ છે ભુપત ભાયાણીના રાજીનામાં બાદ ચૈતર વસાવાએ પોલી સમક્ષ સરેન્ડર કર્યું અને તેઓ અત્યારે જેલમાં છે રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રભારી ડૉ.સંદીપ પાઠકે આજે ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવા અને પરિજનો સાથે મુલાકાત કરી ખબર અંતર પૂછયા હતા પાર્ટી કાર્યાલય પર વર્ષા વસાવા સાથે પાર્ટીના અગાઈવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા