અમદાવાદ મા કાકરિયા કાનિઁવલ-૨૦૨૩ નું સમાપનના અંતિમ દિવસ ૩૧ મી ડિસેમ્બર એ વ્હેલી સવારે છ વાગ્યા થી યોગા કરવામાં આવ્યા. મણિનગર ની ઓમ ધ થડઁ આઈ યોગા ની ટીમ ના ચાર વષઁ ની બાળકી થી લઈ ને ૭૫ વષઁ ની વૃધ્ધ મહિલા સહિત ૮૦ યુવતી ઓ વિવિધ યોગ ના કરતબો કરી ને કાકરિયા ની સહેલગાહે આવતા મુલાકાતી ઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
છેલ્લા ચાર વષઁ થી આ યોગા સંસ્થા ના કલ્પના પેનીકર અને તેમની યોગા ટીમ કાકરિયા કાનિઁવલ માં વિવિધ યોગ કરતબ રજુ કરી ને નાગરિકો ને શારિરીક રીતે ફીટ રહેવાનો સંદેશો તેનું અનુકરણ કરી ને આપતા આવ્યા છે. ૩૧ મી ડિસેમ્બર ના રવિવારે વ્હેલી સવારે છ થી આઠ કલાક દરમ્યાન પુષ્પકુંજ સકઁલ સ્ટેજ નંબર-૧ અને ગેટ નંબર-૧ ,BRTS બસ સ્ટેન્ડ ની સામે કાકરિયા ખાતે ઓમ ધ થડઁ આઈ યોગા ની ટીમ વષઁ ના અંતિમ દિવસે કાકરિયા કાનિઁવલ ના સમાપન ના દિવસે યોગ સંગીત ની સુરાવલિ ઓ સાથે કર્યું