રાજસ્થાનમાં 450 રૂપિયામાં ગેસની બોટલ મળે છે અને ગુજરાતમાં કેમ નહિ બને રાજ્યોમાં ભાજપની સરકાર છે તો આવો ભેદભાવ કેમ આની સામે આપ પાર્ટી દ્વારા ગુજરાતના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા ત્યારે સુરત અને જૂનાગઢમાં પોલીસ સાથે ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા હતા સુરત જૂનાગઢ સહીત અનેક જગાએ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આગેવાનોએ સરકાર સામે નારેબાજી કરી હતી સુરતમાં અનેક આપના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી
જૂનાગઢ ખાતે આપ પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલ ની આગેવાનીમાં કાર્યકરોએ હાથમાં સ્લોગન વાળા બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કહ્યું કે આજ રોજ ડરપોક ભાજપ સરકાર એ હંમેશા ની જેમ તંત્ર નો દૂર ઉપયોગ કરી અમારી અટકાયત કરી ,અમારો અધિકાર છે સરકાર સામે આંદોલન કરીયે પણ બંધારણીય અધિકાર નું ખુન કરે છે ભાજપ સરકાર ,મોંઘવારી સામે રાહત આપતી આમ આદમી પાર્ટીની લોકહિતની યોજનાઓને રેવડી કહીને મજાક ઉડાવવા વાળી ભાજપે અન્ય રાજ્યોમાં મત મેળવવા માટે રાહતો આપી છે. છેલ્લા ૩૦ વર્ષથી ભાજપને ખોબલે ને ખોબલે મત આપતી ગુજરાતની જનતાનો, મહિલા ઓ નો શું વાંક છે ? મધ્યપ્રદેશ રાજસ્થાન માં રાહત અપાતી ભાજપ સરકાર ગુજરાત ની માતાઓ બહેનો સાથે ઘોર અન્યાય કરી રહીયુ છું , ભાજપ સરકાર ની કિન્નાખોરી , ભેદભાવ ની નીતિ સામે અમે દબંગ બની લાડીશુ અને અમારી માંગ છે કે