લોકસભા(loksbha) ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા ફંડ ભેગું કરવા અભિયાન શરુ કરવામાં આવ્યું છે પણ મળતી વિગતો અનુસાર 2 સપ્તાહમાં માત્ર 11 કરોડ રૂપિયા ફંડ આવતા પાર્ટી(partay) હાઇકમાન્ડ નારાજ છે અને પાર્ટીના તમામ કાર્યકરો અને નેતાઓને કહેવામાં આવ્યું છે કે વધારે ફંડ(fund) મેળવવા માટે તમામ કોશિશ કરે