આપના યુવા નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા વનકર્મીને માર મારવાના કેસમાં જેલમાં બંધ છે ત્યારે તેના પત્ની વર્ષા વસાવાએ મોરચો સંભાળ્યો છે ત્યારે વર્ષા વસાવાએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે મારા પતિથી ભાજપ ડરી ગઈ છે તેથી તેને ખોટા કેસમાં ફસાવામાં આવ્યા છે પણ જનતા તેનો જવાબ આપશે