ભાજપની બી ટિમ છે અરવિંદ કેજરીવાલ તેઓ ભાજપના એજન્ટ તરીકે કામ કરે છે આવો ગંભીર આરોપ લગાવ્યો છે બીટીપી ના ફાઉન્ડર અને આદિવાસી નેતા છોટુ વસાવાએ લગાવ્યો છે બીબી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા કહ્યું કે ચૈતર વસાવા લોકસભા નહિ જીતી શકે કારણકે ભાજપ જીતવાનું છે કારણકે તેમની પાસે ઈવીએમ છે