જેલમાં બંધ આદિવાસી યુવાનેતા અને આપના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં નેત્રંગ ખાતે જનસભા આયોજિત કરવામાં આવી હતી ત્યારે આ જનસભામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ઉમટી પડ્યો હતો ત્યારે કોઈ પણ અપ્રિય ઘટના ના ઘટે તે માટે પોલીસ પણ એલર્ટ થઇ હતી જનસભામાં આવનાર દરેક વ્યક્તિનું ચેકીંગ કરવામાં આવતું હતું તો આસપાસ ના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠી દેવામાં આવ્યો હતો એટલુંજ નહિ પણ આસપાસ ની પોલીસ ફોર્સ પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી હતી