પાટણ જિલ્લાના રાધનપુર શહેર અને ગ્રામીણ વિસ્તારના લોકો માનવ ગરીબાના જીવન મશીન માટેની ફોર્મ ભરવા માટે અપડેટ કરવામાં આવતું આધાર કાર્ડ માટે આધારકાર્ડ ની અંદર મોબાઈલ એડ કરવા તેમજ આધાર કાર્ડ અપડેટ કરવા માટે લોકોની વહેલી સવારે થી કચેરીઓમાં લાંબી લાંબી લાઈનો જોવા મળી રહે છેજેમાં લોકોને આધાર કાર્ડ લિંક ના હોવાના કારણે બેન્કોમાં પણ લેવડ-દેવડ માટે લોકોને મોટી હાલાકી ભોગવી પડી રહી છે તેમજ સરકારના વિવિધ યોજનાઓનાના લાભને લઈને આધાર કાર્ડ અપડેટ તેમજ કેવાયસી સહિતના પ્રોબ્લમો સ્થાનિક લોકોને સતાવી રહ્યા છે