વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ ભગવાનની પૂજા કરી હતી. તેમની સાથે રાષ્ટ્રીય સંઘના સચીવ મોહન ભાગવાત ,તેમજ યુપી મુખ્યમંત્રી આદિત્યનાથ જોવા મળ્યા હતા. પૂજા વિધિ બાદ પીએમ મોદીએ ભગવાન રામની પહેલી આરતી કરીને ભગવાનના વધામણા કર્યા હતા.
અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા ચાલી રહી છે. ત્યારે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ ભગવાનની પૂજા કરી હતી. તેમની સાથે રાષ્ટ્રીય સંઘના સચીવ મોહન ભાગવાત ,તેમજ યુપી મુખ્યમંત્રી આદિત્યનાથ જોવા મળ્યા હતા. પૂજા વિધિ બાદ પીએમ મોદીએ ભગવાન રામની પહેલી આરતી કરીને ભગવાનના વધામણા કર્યા હતા.
અયોધ્યામાં રામલલ્લાનો અભિષેક પૂર્ણ થયો છે. આ સાથે રામ ભક્તોની 500 વર્ષની લાંબી રાહનો અંત આવ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં પીએમ મોદી, સીએમ યોગી સહિત દેશના તમામ દિગ્ગજ નેતાઓ હાજર છે. વડાપ્રધાન મોદી સંતો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સહિત સાત હજારથી વધુ લોકોની સભાને પણ સંબોધિત કરશે.
ત્યારબાદ પીએમ મોદીએ અભિષેક વિધિમાં ભાગ લીધો. મંદિરના ગર્ભગૃહમાં પીએમ મોદીની સાથે આરએસએસના વડા મોહન ભાગવત અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર છે. હેલિકોપ્ટરથી રામ મંદિર પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. અયોધ્યાની ભવ્યતા ત્યાં હાજર દરેકને મોહિત કરી રહી છે. પીએમ મોદી ભગવાન રામની આરતી કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે પહેલી આરતી ઉતારવામાં આવી છે.