ભારતનું સ્વર્ગ ગણાતું લેહ લદાખમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે લેહ લદાખમાં રહેતા લોકોએ પ્રચંડ વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમની માંગ છે કે કેન્દ્રશાસિત પ્રદેશ માટે બંધારણની 6ઠ્ઠી સૂચિ હેઠળ લેહ અને લદ્દાખને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં આવે તેને લઇ લેહ લદાખમાં સંપૂર્ણ બંધ પાળવામાં આવ્યો હતો લેહ લડાખને અતિસંવેદનશીલ સરહદી રાજ્ય માનવામાં આવે છે