લોકસભા ૨૦૨૪ની ચુંટણી પહેલા રાજ્યમાં કોગ્રેસ સંગઠનને મજબુત કરવા પર જોર દઈ રહી છે. ત્યારે રાજ્યની અનેક બેઠકો પર મહિલા ઉમેદવારો પણ સક્ષમ છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોગ્રેસના મહિલા પ્રમુખ જેનીબેન ઠુમ્મરે BBNEWS GUJARATની ઓફિસની મુલાકાત લીધી હતી. અને લોકસભા ગુજરાત કોગ્રેસ અને ભાજપ સરકાર વિશે પોતાના મંતવ્ય રજુ કર્યા હતા. શું કહ્યું જેની બેન ઠુમ્મરે જોઈએ BBNEWS વિશેષનાં આ પ્રોગ્રામમાં.