તાજેતરમાં બુલેટ ટ્રેન પ્રોજેકટ દ્વારા છેલ્લા એક વર્ષમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની શું કામગીરી રહી તેની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત અને મહારાષ્ટ્ર માટે તમામ સિવિલ કોન્ટ્રાક્ટ અને તમામ ડેપો અને ઇલેક્ટ્રિકલ પેકેજો એનાયત કરવામાં આવ્યા હતા. ગુજરાત, દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રમાં પ્રોજેક્ટ માટે 100% જમીન સેપાદન કરવામાં આવ્યુ હતું… વર્ષ દરમિયાન મુંબઈ HSR સ્ટેશન અને ભૂગર્ભ ટનલ માટેનું કામ પહેલેથી જ શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં 136 કિમી વાયાડક્ટ અને 282 કિમી પિયરનું કામ પૂર્ણ થયું છે. ગુજરાતના વલસાડમાં પ્રથમ પર્વતીય ટનલનું બ્રેકથ્રુ પૂર્ણ થયું હતું. સુરત અને આણંદમાં જાપાનીઝ શિંકનસેન માં ઉપયોગમાં લેવાતા પ્રથમ રિઇનફોર્સ્ડ કોંક્રીટ (RC) ટ્રેક બેડ નાખવાની શરૂઆત થઈ છે. ભારતમાં પહેલીવાર જે-સ્લેબ બેલાસ્ટલેસ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં સંરેખણ સાથે છ નદી પુલનું બાંધકામ પૂર્ણ થયું. સાબરમતી ખાતે હાઇ સ્પીડ રેલ મલ્ટિમોડલ હબ પૂર્ણ થયું છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીની વિગતો જાહેર કરવામાં આવી છે. જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર માટે તમામ સિવિલ કોન્ટ્રાક્ટ અપાયા છે. જેમાં બુલેટ ડેપો અને ઈલેક્ટ્રીક પેકેજ એનાયત કરાયા છે. ગુજરાત, દાદરાનગર હવેલી, મહારાષ્ટ્રમાં જમીન સંપાદનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. મુંબઈ HSR સ્ટેશન અને ભૂગર્ભ ટનલ માટેની કામગીરી હાલ ચાલુ ચે. ગુજરાતમાં 136 કિમી વાયાડક્ટ અને 282 કિમિ પિયરનું કામ પૂર્ણ છે.
વલસાડમાં પ્રતમ પર્વતીય ટનલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. સુરત, આણંદ, જાપાનીઝ ટેકનોલોજીનો આરસીસી ટ્રેક બેડ તૈયાર કરાયો છે. ભારતમાં પહેલીવાર જે-સ્બેલ બેલાસ્ટલેસ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સંરેખણ ગામે છ નદીના પુલનું બાંધકામ પણ પુરૂ કરવામાં આવ્યું છે. સાબરમતી ખાતે હાઈ સ્પીડ રેલ મલ્ટીમોડલ હબ બનાવાયું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીની વિગતો જાહેર કરાઈ છે. છેલ્લા એક વર્ષમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીની વિગતો જાહેર કરાઈ છે.