ગુજરાત યુનિવર્સિટીમાં ઘર્ષણના વિવાદ બાદ કેમ્પસમાં ઉર્દૂ ભાષામાં લખવામાં આવેલા લખાણને દૂર કરવામાં આવ્યા છે. લખાણ પર કલરનો હવે કૂચડો ફેરવી દેવામાં આવ્યો છે. આ સાથે જ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલેસરે પણ સૂચનાઓ જારી કરી છે કે, કેમ્પસમાં કોઇ પણ પ્રકારે ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આ ના આવે. વિદેશી વિદ્યાર્થીઓને માટે પણ પરિપત્ર જારી કરવામાં આવેલ છે અને જેનું પાલન કરવામાં આવી રહ્યુ છે.
જરાત યુનિવર્સિટીમાં ઘર્ષણના વિવાદ બાદ હવે ઉર્દૂ ભાષામાં લખવામાં આવેલા લખાણને પણ કેમ્પસમાંથી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. કેમ્પસમાં ઉર્દૂ ભાષામાં લખાણ દિવાલ પર લખવામાં આવેલ અને જેને હવે તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે.