Bengaluru hotels Bomb Threat: ફરી એક વખત દેશમાં બોમ્બની ધમકીના સમાચાર સામે આવ્યા છે. મળતી જાણકારી પ્રમાણે બેંગલુરુની ત્રણ મોટી હોટલોને બોમ્બની ધમકી મળી છે. ધ ઓટેરા સહિત ત્રણ હોટલમાં બાદ પોલીસ પ્રશાસનમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. DCP દક્ષિણ બેંગલુરુના જણાવ્યા અનુસાર, હાલમાં બોમ્બ સ્ક્વોડ અને પોલીસની ટીમ ઓટેરા હોટેલમાં છે અને તપાસ કરી રહી છે.
બેંગલુરુની ત્રણ મોટી હોટલોને બોમ્બની ધમકી મળી છે. ધ ઓટેરા સહિત ત્રણ હોટલમાં બોમ્બની ધમકી બાદ પોલીસ પ્રશાસનમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો.
પોલીસે તપાસ હાથ ધરી
દક્ષિણ બેંગલુરુની પોલીસે જણાવ્યા અનુસાર, હાલમાં બોમ્બ સ્ક્વોડ અને પોલીસની ટીમ ઓટેરા હોટેલમાં છે અને તપાસ કરી રહી છે.