Swati maliwal case: સ્વાતિ માલીવાલ સાથે કથિત મારપીટના કેસમાં દિલ્હી હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નજીકના સહયોગી બિભવ કુમારની જામીન અરજી ફગાવી દીધી છે. જસ્ટિસ અનૂપ કુમાર મેંદિરત્તાની બેંચે આ મામલે બિભવ કુમાર અને દિલ્હી પોલીસની બાજુ સાંભળ્યા બાદ હાલમાં જ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
સ્વાતિ માલીવાલ સાથે કથિત મારપીટના કેસમાં દિલ્હી હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નજીકના સહયોગી બિભવ કુમારની જામીન અરજી ફગાવી દીધી છે. જસ્ટિસ અનૂપ કુમાર મેંદિરત્તાની બેન્ચે આ મામલે બિભવ કુમાર અને દિલ્હી પોલીસની બાજુ સાંભળ્યા બાદ હાલમાં જ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.