તારીખ 18/09/2024 ના બુધવાર ના રોજ શેઠ.સી.એન. વિદ્યાલય આંબાવાડી ખાતે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સોફટબૉલ ટુર્નામેન્ટ નું આયોજન કરવા મા આવેલ હતું જેમાં કુલ 12 ટીમોએ ભાગ લીધો હતો.
જેમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકલ ઇન્ટરનેશનલ સ્કૂલ ની અંડર 14 અને અંડર 17 એમ 2 ટીમો એ પણ ભાગ લીધો હતો અને જિલ્લા કક્ષા એ અંડર 14 અને અંડર 17 એમ બંને ટીમો એ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. અને શાળા નું ગૌરવ વધારેલ છે.