Amreli: અમરેલી જિલ્લાનાં ધારી આંબરડી પાર્ક નજીક ફરી એક વખત સિંહો લટાર મારતા વીડિયો થયો વાયરલ. એ જ સાથે સફારી પાર્ક નજીક રોડ ઉપર આ ચાર સિંહ જોવા મળ્યાં હતાં. જેથી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે
https://www.instagram.com/reel/C7MK9-3PBfs/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
Amreli: અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનાં ગામડામાં સુધી સિંહ પહોંચી ગયા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. ત્યારે સિંહનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. અમરેલી જિલ્લાના ધારી પાસેના આંબરડી સફારી પાર્ક વિસ્તારમાં 4 સિંહ જોવા મળ્યાં હતાં. અહીંથી પસાર થતા લોકોએ વીડિયો કેમેરામાં કેદ કરી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપાર વાયરલ થઇ રહ્યો છે.
જૂનાગઢ અને ગીર સોમનાથમાં અવારનવાર સિંહના લટાર મારતા વીડિયો વાયરલ થતા રહે છે આજે વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં સિંહનો લટાર મારતો વાયરલ થયો છે. અમરેલી જિલ્લાના ધારી પાસેના આંબરડી સફારી પાર્ક વિસ્તારમાં 4 સિંહ લટાર મારતા વીડિયો વાયરલ સ્થાનિક વ્યક્તિ એ કેમેરામાં વીડિયો કેદ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે.