મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં 1852 શિક્ષકોની અન્ય માધ્યમમાં ભરતીની મંજૂરી મળી છે. તેમજ શિક્ષણ વિભાગે અન્ય માધ્યમની ભરતીને મંજૂરી આપી છે.
ગુજરાતમાં TET/CTET પાસ ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં 1852 શિક્ષકોની અન્ય માધ્યમમાં ભરતીની મંજૂરી મળી છે. તેમજ શિક્ષણ વિભાગે અન્ય માધ્યમની ભરતીને મંજૂરી આપી છે. શિક્ષણ વિભાગે અન્ય માધ્યમની ખાલી જગ્યાઓની માહિતી મંગાવી હતી. મરાઠી,ઉર્દુ સહિતના માધ્યમના શિક્ષકોની કરવામાં આવશે. આ સાથે TET અને CTET પાસ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.