લોકસભા ચૂંટણી ને લઇ તમામ રાજકીય પાર્ટીઓ હવે એક્શન મોડમાં છે ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ લોકસભાની ચૂંટણી ને લઇ હવે તૈયારીઓ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે અમદાવાદ ખાતે યુવા કોંગ્રેસ દ્વારા ‘રોજગાર આપો, ન્યાય આપો’ કેમ્પિંગ લોન્ચ કરવામાં આવ્યું. અમદાવાદ શહેરની તમામ વિધાનસભામાં આ કેમપેઇન રોજગાર આપો, ન્યાય આપો અભિયાન ચલાવવામાં આવશે: અમદાવાદ ખાતે રોજગાર આપો, ન્યાય આપો” આવો ભારત જોડો, ન્યાય યાત્રા જોડાવો વિશે યુવા કોંગ્રેસ દ્વારા અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી