અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં આવેલ પ્રેમવતી ભોજનાલયમાં ખીચડીમાં જીવાત નીકળતા હંગામો મચી ગયો હતો હાલ આ વિડિઓ શોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે કહેવામાં આવી રહ્યું છે કે ગ્રાહકે આખી ખીચડી મંગાવી ત્યારે નીચેથી જીવાત નીકળતા તેમણે મેન્જમેન્ટનું ધ્યાન દોર્યું હતું આ પ્રથમ વખત નથી આની પહેલા પણ શહેરની અનેક રેસ્ટોરન્ટ અને હોટેલોના ફૂડમાંથી જંતુ અને જીવાતો નીકળવાના સમાચારો આવતા રહે છે