ઈરાને ટુરીઝમને પ્રોત્સાહન આપવા માટે ભારત સહિત 33 નવા દેશોના વિઝિટર્સ માટે વિઝાની અનિવાર્યતા રદ્દ કરી નાખી છે. એવામાં હવે ઈરાનની યાત્રા પર જવા માટે ભારતીય નાગરિકોને વીઝાની જરૂર નહીં રહે.