FMCG અને IT સેક્ટરમાં જબરદસ્ત તેજીના કારણે સેંસેક્સ ખુલતા જ 400 પોઈન્ટ સુધી ચડીને 71,800ના પોઈન્ટ પર પહોંચી ગયો છે. ત્યાં જ Nifty50 અત્યાર સુધીના સૌથી હાઈ માર્ક 21,559 પર પહોંચી ગયું છે.
વર્ષ 2023ના છેલ્લા મહિનામાં શેર બજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. બુધવારે બજાર ખુલતાની સાથે જ સેંસેક્સે ઉંચી છલાંગ લગાવી દીધી છે. સેંસેક્સ 72000ની તરફ ઝડપથી વધી રહ્યું છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 71800 પોઈન્ટના રેકોર્ડ હાઈ પર પહોંચી ગયું છે. ત્યાં જ નિફ્ટી પહેલી વખત 21550 પોઈન્ટને પાર કરી ગયું છે.
બુધવારે સેંસેક્સ 400 પોઈન્ટ સુધી ઉછળ્યો. FMCG અને IT સેક્ટરમાં જબરદસ્ત તેજીના કારણે સેંસેક્સ ખુલતા જ 400 પોઈન્ટ સુધી ચડીને 71,800ના પોઈન્ટ પર પહોંચી ગયો છે. ત્યાં જ Nifty50 અત્યાર સુધીના સૌથી હાઈ માર્ક 21,559 પર પહોંચી ગયું છે.